trisquel-icecat/icecat/l10n/gu-IN/browser/chrome/overrides/appstrings.properties

44 lines
8.9 KiB
Properties
Raw Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# This Source Code Form is subject to the terms of the Mozilla Public
# License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
# file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/.
malformedURI2 = કૃપા કરીને તપાસો કે URL સાચું છે અને ફરીથી પ્રયાસ કરો.
fileNotFound = %S આગળ IceCat ફાઈલ શોધી શકતું નથી.
fileAccessDenied = %S પરની ફાઇલ વાંચી શકાય તેમ નથી.
# %S is replaced by the uri host
dnsNotFound2 = અમે %S પર સર્વર સાથે જોડાણ કરી શકતા નથી.
unknownProtocolFound = IceCat આ સરનામાંને કેવી રીતે ખોલવી તે જાણતુ નથી, કારણ કે કોઇપણ કાર્યક્રમ સાથે નીચેનાં કોઇપણ પ્રોટોકોલ (%S) સંકળાયેલ નથી અથવા તે આ સંદર્ભમાં પરવાનગી આપેલ નથી.
connectionFailure = IceCat સર્વર સાથે %S આગળ જોડાણ અધિષ્ઠાપિત કરી શકતું નથી.
netInterrupt = જ્યારે પાનું લાવી રહ્યા હતા ત્યારે %S નું જોડાણ અટકી ગયું હતું.
netTimeout = %S આગળ સર્વર પ્રત્યુત્તર આપવા માટે ખૂબ લાંબો સમય લઈ રહ્યું છે.
redirectLoop = IceCat એ શોધી કાઢ્યું કે સર્વર એ આ સરનામા માટેની અરજીને એ રીતે પુનઃદિશામાન કરે છે કે જે ક્યારેય પૂર્ણ થશે નહિં.
## LOCALIZATION NOTE (confirmRepostPrompt): In this item, dont translate "%S"
confirmRepostPrompt = આ પાનું દર્શાવવા માટે, પહેલાં %S દ્વારા મોકલવામાં આવેલ જાણકારી પુનઃમોકલવામાં આવવી જ જોઈએ.આ કોઈપણ ક્રિયાનું પુનરાવર્તન કરશે(જેમ કે શોધ અથવા ઓર્ડર જમાવટ) કે જે પહેલાં કરવામાં આવેલ હોય.
resendButton.label = પુનઃમોકલો
unknownSocketType = સર્વર સાથે સંપર્ક વ્યવહાર કરવો એની IceCat ને ખબર નથી.
netReset = જ્યારે પાનું લવાઈ રહ્યું હતું ત્યારે સર્વર સાથેનું જોડાણ પુનઃસુયોજિત થયું હતું.
notCached = આ દસ્તાવેજ હવે ઉપલબ્ધ નથી.
netOffline = IceCat વર્તમાનમાં ઓફલાઈન સ્થિતિમાં છે અને વેબ બ્રાઉઝ કરી શકતું નથી.
isprinting = દસ્તાવેજ છાપતી વખતે અથવા છાપન પૂર્વદર્શન દરમ્યાન બદલી શકાતું નથી.
deniedPortAccess = આ સરનામું નેટવર્ક પોર્ટ વાપરે છે કે જે સામાન્ય રીતે વેબ બ્રાઉઝીંગ સિવાયના અન્ય હેતુ માટે વપરાય છે. IceCatે તમારી સુરક્ષા માટેની અરજી રદ કરી છે.
proxyResolveFailure = IceCat પ્રોક્સી સર્વર વાપરવા માટે રૂપરેખાંકિત કરાયેલ છે કે જે શોધી શકાતું નથી.
proxyConnectFailure = IceCat પ્રોક્સી સર્વર વાપરવા માટે રૂપરેખાંકિત કરાયેલ છે કે જે જોડાણ તોડી રહ્યું છે.
contentEncodingError = પાનું કે જેને તમે જોવાનો પ્રયાસ કરી રહ્યા છો તે બતાવી શકાશે નહિં કારણ કે તે સંકોચનનું અયોગ્ય અથવા બિનઆધારભૂત બંધારણ વાપરે છે. મહેરબાની કરીને વેબસાઈટના માલિકોને આ સમસ્યાની જાણ કરવા માટે સંપર્ક કરો.
unsafeContentType = તમે જે પાનું જોવાનો પ્રયાસ કરી રહ્યા છો તે બતાવી શકાશે નહિં કારણ કે તે એવા ફાઈલ પ્રકારમાં સમાયેલ છે કે જે ખોલવા માટે સુરક્ષિત હોઈ શકે નહિં. આ સમસ્યાની જાણ વેબસાઈટ માલિકોને કરવા માટે મહેરબાની કરીને તેમનો સંપર્ક કરો.
externalProtocolTitle = બાહ્ય પ્રોટોકોલ અરજી
externalProtocolPrompt = %1$S નિયંત્રિત કરવા માટે બાહ્ય કાર્યક્રમ લોન્ચ થવો જ જોઈએ: કડીઓ. અરજી થયેલ કડી:\n\n\n%2$S\nકાર્યક્રમ: %3$S\n\n\nજો તમે આ અરજી ઈચ્છિ રહ્યા નહિં હોય તો તે અન્ય કાર્યક્રમમાં નબળાઈ ઉમેરી શકે. જો તમે ચોક્કસ નહિં હોય કે આ અરજી મલીન નથી ત્યાં સુધી આ અરજી રદ કરો.\n
# LOCALIZATION NOTE (externalProtocolUnknown): The following string is shown if the application name can't be determined
externalProtocolUnknown = <અજ્ઞાત>
externalProtocolChkMsg = આ પ્રકારની મારી પસંદગીની દરેક કડીઓ યાદ રાખો.
externalProtocolLaunchBtn = કાર્યક્રમ લોન્ચ કરો.
malwareBlocked = %S આગળની સાઈટ હુમલા સાઈટ તરીકે અહેવાલિત થઈ ગયેલ છે અને તે તમારી સુરક્ષા પસંદગીઓને આધારે અટકાવવામાં આવેલ છે.
harmfulBlocked = %S પરની સાઇટ સંભવિત નુકસાનકારક સાઇટ તરીકે રિપોર્ટ કરી દેવામાં આવી છે અને તમારી સુરક્ષા પસંદગીઓના આધારે અવરોધિત કરવામાં આવી છે.
unwantedBlocked = %S પરની સાઇટને અનિચ્છનીય સૉફ્ટવેરની સેવા તરીકે જાણ કરવામાં આવી છે અને તમારી સુરક્ષા પસંદગીઓ પર આધારિત અવરોધિત કરવામાં આવી છે.
deceptiveBlocked = %S પરના આ વેબ પૃષ્ઠને ભ્રામક સાઇટ તરીકે જાણ કરવામાં આવી છે અને તમારી સુરક્ષા પસંદગીઓના આધારે તેને અવરોધિત કરવામાં આવી છે.
cspBlocked = આ પૃષ્ઠમાં સામગ્રી સુરક્ષા નીતિ છે જે તેને આ રીતે લોડ થવાથી અટકાવે છે.
corruptedContentErrorv2 = %S પરની સાઇટએ નેટવર્ક પ્રોટોકોલ ઉલ્લંઘનનો અનુભવ કર્યો છે જે મરામત કરાવી શકાતો નથી.
## LOCALIZATION NOTE (sslv3Used) - Do not translate "%S".
sslv3Used = IceCat %S પર તમારા ડેટાની સલામતીની બાંયધરી આપી શકતું નથી કારણ કે તે SSLv3, ભાંગી સુરક્ષા પ્રોટોકોલનો ઉપયોગ કરે છે.
inadequateSecurityError = વેબસાઇટએ સુરક્ષાના અપૂરતી સ્તરની વાટાઘાટ કરવાનો પ્રયાસ કર્યો.
blockedByPolicy = તમારી સંસ્થાએ આ પૃષ્ઠ અથવા વેબસાઇટની ઍક્સેસને અવરોધિત કરી છે.
networkProtocolError = IceCat એ નેટવર્ક પ્રોટોકોલ ઉલ્લંઘનનો અનુભવ કર્યો છે જે ઠીક કરી શકાતો નથી.